



આ ક્રીમ કાળા ડાઘ અને ખીલ ઘટાડવામાં મદદ કરશે જેનાથી ત્વચાનો રંગ એક સરખો દેખાશે

👉 આ કીટ નો નિયમિત ઉપયોગ ત્વચાને ચમકતી અને સુંદર રાખે છે જેનાથી તમારી સુંદરતા મા વધારો થાય છે
👉દરેક સ્ત્રી અને પુરુષ ઈચ્છે છે ચહેરા પર કુદરતી ચમક, પણ ધૂળ, સૂર્યપ્રકાશ અને તણાવને કારણે ત્વચા થાકી જાય છે.
👉Glow Veraa Face Whitening Kit ખાસ રીતે તૈયાર કરાયેલ છે — જે તમારી ત્વચાને અંદરથી પોષણ આપે છે અને તેને બનાવે છે મૃદુ, નિખરી અને તાજગીભરી.
👉આ ક્રીમમાં રહેલા Vitamin E, Aloe Extracts અને કુદરતી હર્બલ ઘટકો ત્વચાના કોષોને પુનર્જીવિત કરે છે, ખીલ, કાળા દાગ, અને ડાર્ક સ્પોટ્સ દૂર કરવામાં મદદ કરે છે.

👉 સમય સાથે ત્વચા તેની ચમક ગુમાવે છે — પરંતુ હવે નહીં!
Glow Veraa ની કુદરતી ફોર્મ્યુલા ત્વચાને રીફ્રેશ કરીને વૃદ્ધત્વના લક્ષણો ઘટાડે છે, જેથી તમારું ચહેરું હંમેશા યુવાન અને તાજગીભર્યું લાગે. 🌸
👉 આ કીટનો નિયમિત ઉપયોગ તમારી ત્વચાના વૃદ્ધત્વના સંકેતોને નિયંત્રણમાં રાખે છે અને તમને યુવાન અને તાજા દેખાવામાં મદદ કરે છે
👉Glow Veraa Face Whitening Kit ત્વચાના કોષોને નરિશ કરે છે અને કોલેજન લેવલ વધારીને વૃદ્ધત્વના સંકેતો ઘટાડે છે.

👉 આ કીટ તમારા સ્વાસ્થ્ય અને સુંદરતાને પ્રોત્સાહન આપે છે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે

👉 “Vitamin E તમારા ચહેરાને અંદરથી નરિશ કરે છે, ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ફ્રી રેડિકલ્સ થી રક્ષણ આપે છે.
👉Glow Veraa products માં રહેલું Vitamin:E તમારા સ્કિનને આપે નેચરલ softness અને ગ્લો.”

👉 Glow Face Wash ત્વચાના અંદર સુધી સફાઈ કરી આપે છે અને
તેમાંથી ધૂળ અને ઓઇલ દૂર કરે છે અને આપે તાજગીભર્યો નેચરલ ગ્લો!”
👉 ચારકોલના કુદરતી ગુણો ત્વચામાં રહેલા ટૉક્સિન્સ શોષી લે છે અને સ્કિનને કરે શુદ્ધ, સ્મૂથ અને ફ્રેશ.
👉 નિયમિત ઉપયોગથી ખીલ, ડાર્ક સ્પોટ્સ અને ઓઇલી સ્કિનની સમસ્યા ધીમે ધીમે ઘટે છે.
💧 દરરોજ ૨ વાર ઉપયોગ કરો — ચહેરા પરનો થાક અને ધૂળ દૂર કરીને મેળવો તાજી, સ્વચ્છ ત્વચા.
👉 કોઈ સાઈડ ઇફેક્ટ નહીં | 100% હર્બલ | દરેક સ્કિન ટાઇપ માટે યોગ્ય 🌿



👉Glow Veraa Face Cream ખાસ બનાવવામાં આવી છે જે ખીલ, કાળા દાગ, ડાર્ક સ્પોટ્સ, પિગમેન્ટેશન અને રિંકલ્સ માંથી રાહત આપે છે.
👉આ ક્રીમ ત્વચાના અંદર સુધી પોષણ આપે છે અને આપે નેચરલ તેજ અને મૃદુ ચમક.
💛 દરરોજ માત્ર બે વાર ઉપયોગ કરો – સવારે અને રાત્રે સૂતા પહેલા.
👉 કોઈ હાનિકારક કેમિકલ નહીં, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં —
ફક્ત કુદરતી હર્બલ ફોર્મ્યુલા, જે દરેક સ્કિન ટાઇપ માટે સેફ છે.
















હા, આ કીટ ખાસ કરીને ત્વચાને સ્વચ્છ, તેજસ્વી અને ઇવન ટોન આપવા માટે બનાવવામાં આવી છે. સતત ઉપયોગથી તફાવત સ્પષ્ટ દેખાય છે.
મોટાભાગના વપરાશકર્તાઓ 7 થી 10 દિવસમાં ફરક જોવાનું શરૂ કરે છે. પરંતુ પરિણામ ત્વચાના પ્રકાર અને ઉપયોગની પદ્ધતિ પર પણ આધાર રાખે છે.
હા, આ કીટ બધા પ્રકારની ત્વચા માટે સલામત અને અસરકારક છે – ઓઈલી, રફ અને સામાન્ય.
હા, આ કીટ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે યોગ્ય છે.
દિવસમાં બે વાર – સવારે અને રાત્રે – ફેસવોશ અને ક્રીમનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામો મળે છે.







⚠️ Disclaimer – This product is not intended to diagnose, treat, cure, or prevent any disease. Results may vary from person to person based on skin type, age, lifestyle, and consistency of use. Always perform a patch test before full application. In case of irritation or allergy, discontinue use and consult a dermatologist. This product is not a substitute for medical advice or treatment.